ભઈલા… આ લોકડાઉન છે… છતાં લૂંટારુઓ ભુજમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી ધોળા દહાડે માર મારી સોનાના દાગીના લૂંટી ગયા
ભુજના નવી ઉમેદનગર કોલોનીમાં ધોળા દહાડે લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં સોલંકી દમયંતિબેન કરશનભાઈ ઉ.વર્ષ.૭૪ રહે.નવી ઉમેદનગર કોલીની પોતાના...