Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા માંડવી હાઈવે પર એક દિવસમાં બીજા અકસ્માતે વધુ એક ભોગ લીધો

તાલુકાના સમાધોધા બ્રિજ પર ધાંગધ્રા થી ખાખર નીકળેલા પરિવારની કારને અકસ્માત નળતા કારમાં બેઠેલા પરિવારના સભ્યોમાંથી એક ભોગ બની ગયું હતું. આ કારમાં સવાર કૃપાબા યુવરાજસિંહ ઝાલા ઉ.વ. રહે. ધાંગધ્રાનું ઘટના સ્થળ પર મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે આગળની વધુ તપાસ મુન્દ્રા પોલીસ ચલાવી રહી છે. તો માંડવી મુન્દ્રા ગાંધીધામના નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતે ચિંતા ફેલાવી દીધી છે.

સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

(જાહેર ખબર)

Related posts

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું બુલેટ પ્રુફ જેકેટ મળી આવ્યું

Kutch Kanoon And Crime

સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર રૂપિયા ૧૦૦ની લાંચ લેતા વનરક્ષકનો સાથી ઝડપાયો…

Kutch Kanoon And Crime

ફરાર આરોપીઓને આશરો આપનારાઆે જે કોઈ હશે તેની સામે પણ કાનૂની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકની સુચના…

Kutch Kanoon And Crime

Leave a comment