Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા જબલપુર હાઈવે પર અકસ્માતમાં ભુજ ગોડપરના હીરાણી આધેડનું મૃત્યું

મુન્દ્રા તાલુકાના જબલપુર નજીક રોંગ સાઈડમાં ભેસ સાથે ભટકાતા હિરાણી અરજણભાઈ પટેલ ઉ.વ. 54 ગામ ગોડપર તાલુકો ભુજનું ધટના સ્થળે મૃત્યુ નિપજતા ચોવીસીમાં શોકની લાગણી ફેલાઇ છે આ અકસ્માત સવારના ભાગે બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

(જાહેર ખબર)

Related posts

વ્યાજખોરોનો ખેર નથી : બોર્ડર રેન્જ આઈ.જી.નો આકરો નિર્ણય

Kutch Kanoon And Crime

શેડાતા અને ભારાપરની સીમમાં SMC દ્વારા જુગાર ક્લબ પર દરોડાના પગલે માનકુવા PI, ઉપરાંત કેરા OP, ના ASI સહિત ત્રણને સસ્પેન્ડ કરાયા…

Kutch Kanoon And Crime

સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લેતા પૂર્વ કચ્છ SP પરીક્ષિતા રાઠોડ

Kutch Kanoon And Crime

Leave a comment