Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

પૂર્વ કચ્છ અંજાર પોલીસે અખાધ સડેલો ગોળ 1,27,500/- નો મુદ્દામાલ પકડી પાડ્યો

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સરહદ રેન્જ ભુજ કચ્છ, પોલીસ અધિક્ષક શ્રી પ્રતીક્ષા રાઠોડ પૂર્વ કચ્છ ગાંધીધામના પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાન નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા અંજાર વિભાગ અંજારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકી સાથે અંજાર પોલીસ સ્ટાફ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અખાધ સડેલો ગોળ વેચનાર સામે કાર્યવાઈ કરવા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે મીત ભરતભાઈ કોરાણી ઉ.વ. 30 રહે મકાન નંબર ૭૨ સત્યનારાયણ નગર અંજારના કબજાની apmc માર્કેટ યાર્ડ અંદર દુકાન નંબર ૪૪ મીત ટ્રેડર્સમાંથી અખાદ્ય સડેલો ગોળનો જથ્થો મળી આવેલ હોય જેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં મુદ્દામાલ અખાध સડેલો ગોળની ભેલિયો નંગ ૪૨૫ કુલ કિલો ગ્રામ જેની કિંમત 1,27,500/- આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી. સોલંકી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ પુરોહિત, પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઇ ગરેજા, દિગ્વિજયસિંહ જાડેજા, સાથે રહેલા હતા.

સ્ટોરી : દિનેશ જોગી અંજાર

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

(જાહેર ખબર)

Related posts

મુંદ્રા : ધસમસતા નદીના પ્રવાહમાં ફસાયેલા લોકોને પોલીસ અધિકારીએ બચાવી લીધા…

Kutch Kanoon And Crime

મોટી સિંધોડી ચાર રસ્તા પાસેથી ચરસના એક પેકેટ સાથે બે ઈસમો ઝડપાયા

Kutch Kanoon And Crime

હવેથી બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તા જોવા મળશે…

Kutch Kanoon And Crime

Leave a comment