કોરોના વાયરસને ધ્યાને સમગ્ર ભારતદેશમાં લોકડાઉનની અમલવારી કડક રીતે થાય છે તેવા માહોલમાં ગાંધીધામમાં દારૂ ઝડપાયો
પોલીસ મહાનિરીક્ષક શુભાષ ત્રિવેદી બોર્ડર રેન્જ તેમજ પૂર્વ ક્ચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર...