Kutch Kanoon And Crime
GujaratKutchMundraSpecial Story

વડાલા જૂથ ગ્રામ પંચાયતને ખાનગી ઉદ્યોગ દ્વારા સફાઈ માટે 1, 29,000/- અપાયા

મુન્દ્રા તાલુકામાં આવેલા અનેક ખાનગી ઉદ્યોગો દ્વારા આસ પાસના ગામડાના વિકાસ માટે ખૂટતી રકમની સહાય કરવામાં આવે છે ત્યારે હાલમાં મુન્દ્રા તાલુકામાં આવેલ ફિલિપ્સ કાર્બન બ્લેક લી. કંપની દ્વારા વડાલા ગામમાં સફાઈ માટે ગ્રામ પંચાયતમાં ટ્રેકટર લેવા માટે ખૂટતી રકમ રકમ 1,29,000/- નો આજ રોજ ચેક અર્પણ કરવામાં આવેલ હતું. આ ચેક કંપનીના મનોજ ગુપ્તાના હસ્તે વડાલા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ઝવેરબેન ભાણજી ગાલાએ સ્વીકર્યું હતું. આ પ્રસંગે ગામના દિપક ગાલા હાજર રહ્યા હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

અંજાર પોલીસની વધુ એક સારી કામગીરી : 24 કલાકમાં એક્ટિવા ચોરને પણ પકડ્યો

હાસ… આખરે કચ્છ જિલ્લો કોરોના મુક્ત બનવા જઇ રહ્યો છે

Kutch Kanoon And Crime

હેલ્થકેર સમિટમાં અદાણી ફાઉ. પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Kutch Kanoon And Crime

Leave a comment