વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ધોરડો ખાતેથી ઇ-શિલાન્યાસ વિધિ કરાઈ
(ધર્મશાળા મધ્યે હાઇબ્રિડ એનર્જી પાર્કની આધારશીલા રખાઇ) ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા કચ્છની સરહદે મોટા રણમાં ધર્મશાળા પાસે દુનિયાનું સૌથી મોટું 30 GWનું હાઈબ્રિડ પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્કનું...