વિનોદ ચાવડા ફેન કલબ અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી “કોરોના વેક્સિન જન જાગૃતિ અભિયાન રથ” સ્વામી વિવેકાનંદ જયંતિથી સાંસદસભ્યના મત વિસ્તારમાં ફરશે
(પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ જન જાગૃતિ અભિયાન રથનું વર્ચુયલ પ્રસ્થાન કરાવશે) પોતાની સુરક્ષા અને બીમારી નો પ્રસાર સીમિત કરવા માટે કોવિડ – 19...