Kutch Kanoon And Crime
GujaratKutchMundraPolitics

મુન્દ્રા તાલુકાના બારોઇ જુથ ગ્રામ પંચાયતની જાણો શ્રેષ્ઠ કામગીરી

સમીર ગોર મુંદ્રા દ્વારા

માંડવી-મુંદરાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રેરણાથી મુંદરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની હાજરીમા મુન્દ્રા તાલુકાના બારોઈ જુથ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જરૂરત મંદ પરિવાર જેમાં 1100થી વધારે જીવન જરૂરી વપરાશની રાશન કિટોનુ આજે વિતરણ કરાયુ હતું. જેમાં બારોઈ ગ્રામ્ય પંચાયતના સરપંચ જીવણજી જાડેજા, ઉપસરપંચ ભોજરાજ ગઢવી, સાથે રહ્યા હતા જ ધમ્ભા ઝાલાએ વ્યવસ્થા સંભાળી હતી. તો આ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી, પૂર્વ ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, અશોકભાઈ મહેશ્વરી, કિશોરસિંહ પરમાર, લાલુભા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નિતેશ ગોર – 982584233

Related posts

અંજાર પોલીસની હદમાં ખોટું નહિ ચલાવાય : પી.આઈ. રાણાએ નકલી ડોક્ટર પર કરી કાર્યવાહી

મોદીજીના જન્મદિન નિમિત્તે સાંસદ તથા કચ્છ જિલ્લા ભા.જ.પ યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’

Kutch Kanoon And Crime

ચકચારી હનીટ્રેપ મામલામાં મુખ્ય સૂત્રધાર મનીષા ગૌસ્વામીને પાલારા જેલમાં મોબાઇલ સીમકાર્ડ પહોંચાડનાર ભુજના વધુ એક વકીલની ધરપકડ

Leave a comment