લોકડાઉનનું લોક ખુલતા જ ભચાઉમાંથી અડધા કરોડ રૂપિયા જેટલો દારૂ પકડાયો : પૂર્વ કચ્છ LCBને સફળતા
◆ ભચાઉ વિસ્તારમાંથી ૪૧,૭૪,૮૦૦/-વિદેશી દારૂ સાથે કુલ મુદામાલ કીમત રૂપિયા ૫૬,૮૦,૬૧૦ /- લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છની ટીમે શોધી કાઢ્યું… બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર. મોથલીયા...
