Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા તાલુકાના વવાર અને ચંદ્રોડા વચ્ચે 25થી વધુ ઘેટા બકરાને કચડી નાખાતા ખળભળાટ

નેશનલ હાઇવે પર કોઈ અજાણ્યા વાહન દ્વારા 28 થી 29 ઘેટા બકરાઓને કચડી નખાતા પશુ પ્રેમીઓમાં ખળભળાટ મચી જવા પામી છે આ સમાચાર વાયુ વેગે ફેલાતા મુન્દ્રા ગૌ સેવા સમિતિના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ઘેટા બકરાઓને સારવાર માટે પહોંચાડવા વ્યવયસ્થા કરી હતી. આ અકસ્માતમાં 25 થી વધુ ઘેટા બકરાઓને મોત નિપજયા સમાચાર મળી રહ્યા છે.

(મુન્દ્રા : સમીર ગોર દ્વારા)

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવશે

Kutch Kanoon And Crime

હવેથી બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તા જોવા મળશે…

Kutch Kanoon And Crime

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં 7 વર્ષીય બાળકને ઓપરેશનથી જ્યોતિ અપાઈ

Kutch Kanoon And Crime

Leave a comment