ક્સ્ટોડીયલ ડેથ કાંડના પોલીસ કર્મચારી આરોપી ગફુરજી ઠાકોર અને GRD જવાનના 18/2 બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર
ગફુરજી ઠાકોરને ATS ની ટીમે તેના ગામડેથી ઝડપી પાડી પશ્ચિમ ક્ચ્છ પોલીસની તપાસ ટીમને સુપ્રત કર્યા બાદ અહીં પકડાયેલા શંભુ ઝરૂને પણ અટક કરી આગળની...