મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગઢવી યુવાનની કસ્ટોડિયલ ડેથ મામલે સસ્પેન્ડ P.I. સહિત બેની ધરપકડ
મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગઢવી સમાજના ત્રણ યુવાનોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી માર માર્યાની ઘટનામાં એક યુવાનનું મોત થયા બાદ ત્રણ પોલીસ કર્મચારીઓ સામે નોંધાયેલી હત્યાની...