Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રામાં અજાણ્યા યુવાનની લાસ મળી આવી

મુન્દ્રામાં આજે બપોરના આશરે 1 વાગ્યાના ભાગે ભૂખી નદીના આવેલ ખાલી પટમાં એક અજાણ્યા યુવાનની લાસ જોવા મળી હતી. ત્યારે અવર જવર કરતા રાહદારીઓમાંથી કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી પહોંચી લાસનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વધુ જાણકારીમાં આ લાસ કોની છે તેનું નામ સરનામું અને અહીં આ યુવાને આત્મહત્યા કરી છે કે શું તે તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે બાદ વિગતવાર માહિતી આપવામાં આવશે તેવું મુન્દ્રા પોલીસે જણાવ્યું હતું.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

લોકડાઉન દરમ્યાન પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસની સુંદર કામગીરી

મુન્દ્રામાં પરપ્રાતીય યુવાનને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતારનાર હત્યારો ઝડપાયો

Kutch Kanoon And Crime

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યા…

Leave a comment