પોલીસની C/teamના અતિથી પદે ઇન્નરવિલ ક્લબ ભૂજ ઓફ ફ્લેમિંગો દ્વારા શિયાળાના વસાણા કોમ્પિટિશન સાથે મહિલાઓમાં કાનૂની જાગૃતિ લાવવા પ્રયાસો કરાયા
આજે ભુજ હોટલ ઈલાર્ક ખાતે ઇન્નરવિલ ક્લબ ભૂજ ઓફ ફ્લેમિંગો ગ્રુપ દ્વારા શિયાળા વસાણા કોમ્પિટિશન સાથે સાથે મહિલાઓ માટે જાગૃતિ લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું...