Kutch Kanoon And Crime
Breaking NewsInternational

ક્ચ્છી અલ તુર્કી ગ્રુપ કંપનીનું નુકસાન કરતા પહેલા ત્યાં રોજી રોટી રળતા કામદારો જરા વિચારજો

પોતાના માંદરે વતનથી દૂર જે લોકો રોજી રોટી રળવા ઈચ્છતા હોય એવા જરૂરતમંદો સૌ પ્રથમ ક્ચ્છી અલ તુર્કી કંપનીની પસંદગી કરતા હોય છે જેનું મુખ્ય કારણ છે ત્યાની સુંદર સુવિધાની જે કંપનીમાં કામદાર તરીકે નહીં બલ્કે એક પરિવાર તરીકે બધા હળી મળીને કામ કરી રહ્યા છે જેનું કારણ કંપનીના શેઠિયાઓ જેઓ પોતે વિદેશમાં હજારો ભારત વાસીઓને રોજી રોટી આપી રહ્યા છે આ કંપનીના માલિકની વાત કરવામાં આવે કે કંપનીનું થોડું ઘણું હેન્ડલીંગ કરતા ક્ચ્છી ભાઈઓ જેઓ એક એક કામદારોને પોતાના પરિવારના સભ્યો સમજી દરેક સુવિધાઓ પુરી પાડી રહ્યા છે. જેમાં અલ તુર્કી ગ્રુપ સારામાં સારું પગાર આપી પોતાના પરિવારની જેમ સાચવી રહી છે તેવામાં હાલ ત્રણેક દિવસ અગાઉ જે અલ તુર્કી કંપનીમાં મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્યાં કામદારોને અમુક પ્રતિબંધિત વસ્તુ લાવવા માટેની પરવાનગી ન આપી હતી જે નિયમનું પાલન અમુક કામદારો ન કરતા તેઓના ગેર વર્તણુકના લીધે હાથા પાઈ થઈ હતી જેના કારણે ત્રણેક દિવસથી કંપનીમાં કામ કરતા કામદારોએ હડતાલ સાથે પોતે જ્યાં રહે છે ત્યાં ગણું બધું કંપનીનું નુકસાન પહોચાડ્યું હતું તો તેઓને એક ત્યાં જ રોજી રોટી રળતા કામદારે વિડિઓ મારફતે શાંતિ જાળવી કંપનીને નુકસાન ન પહોચાળવા અપીલ કરી છે

હકીકતે આ કંપની ગણા વર્ષો થી ભારત દેશના અલગ અલગ રાજ્યોના જરૂરતમંદોને રોજી રોટી આપી રહી છે તો હાલ કોરોના મહામારીમાં આ ક્ચ્છી કંપનીએ પરિવારના સભ્યો થી વધુ તેમની પાસે જે કામદારો છે તેઓની સાર સંભાળ રાખી છે તેવામાં ક્ચ્છી તરીકે અમારી પણ એક અપીલ છે કે આપણને જે રોજી રોટી આપે છે તેમને સાથ સહકાર આપી કંપનીનું નુકસાન થતું અટકાવીએ.

નિતેશ ગોર – 9825842334

Related posts

સલામ છે ભુજની ખાખીધારી કર્મચારીને જેણે રાજકારણીનો પશીનો છોળાવી દીધા બાદ સમાધાન પેટે નાળિયેર પીવાની ના પાળી દીધી..!!?

Kutch Kanoon And Crime

મોટી સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં વધુ 10 ચરસના પેકેટ મળી આવ્યા

Kutch Kanoon And Crime

કંડલામાં તૈનાત SRP મરીન કમાન્ડોએ આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર

Kutch Kanoon And Crime

Leave a comment