Kutch Kanoon And Crime
Breaking NewsCrimeInternationalSpecial Story

ક્ચ્છી અલ તુર્કી નિજવા ROP સાઈડ સ્થિત કંપનીના તગડા નિયમના કારણે એક ભારતીય કામદારનું મૃત્યુ..? : જેના કારણે કંપનીમાં કામદારોની હડતાલ

પોતાના માંદરે વતન ભારત દેશને મૂકી સાથે પરિવારોથી દૂર રહી રોજી રોટી રળતા ભારતીય સાથે ક્ચ્છી કામદારોને ઓમાન દેશના નિજવા ROP સાઈડમાં સ્થાઈ થયેલ ઇન્ડિયન કંમપની અલ તુર્કીએ ગુજરાતી ઇન્ડિયન કામદારોને પૂરતી સુવિધા જમવા રહેવાની વ્યવસ્થા સારી રીતે ન આપતા ઇન્ડિયન ગુજરાતી ક્ચ્છી કામદારોએ કરેલી સ્ટ્રાઈક તસ્વીરમાં નજરે પડે છે.

અમુક ચોવીસીના નેજા હેઠળ અમુક ઇન્ડિયન કમ્પની જેઓ વિદેશમાં ભારતીય જરૂરતમંદ યુવાનોને પોતાની કંપનીમાં નોકરી આપવા માટે મોટા મોટા સપના અને સુવિધા આપવાના વાયદા કરી ત્યાં ભારતીય કામદારોને અપૂરતી સુવિધા આપી તેમનું શોષણ કરી રહી છે

જેનો વિરોધ થતા ત્યાં રોજી રોટી રળવા ગયેલા કામદારોએ કરેલી હડતાલ. તો સુત્રોના જણાવ્યા પ્રમાણે એક શ્રમિકનું આજે મૃત્યુ થયું છે વિશ્વનિય સુત્રોએ ટેલીફોનિક ઇન્ટરવ્યુમાં જણાવ્યા પ્રમાણે ત્યાંની ભારતીય કંપની ભારતીય કામદારોનું શોષણ કરી રહી છે તો એક શ્રમિકને આ કંપનીના અમુક રાજાસાહી નિયમનું પાલન ન થતા તેને ઢોર માર મારવામાં આવ્યું હતું જેના કારણે તેનું સારવારના બિછાને મૃત્યુ થયું છે વધુ તપાસ ત્યાંની સરકાર કરી રહી છે. ભારત દેશની સરકાર ભારતીય કામદારોને ન્યાય મળે તે માટે આગળ આવશે..?

નિતેશ ગોર : 9825842334

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા મધ્યે ‘કોમ્યુનિટી રીસોર્સ સેન્ટર’ શરુ કરાયુ

સુરેન્દ્રનગરમાં બિશ્નોઇ ગેંગના બે યુવાનો સહિત એક અબડાસાનો યુવાન 17.60 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપાયા

ભૂજ તાલુકાના ભારાપર ગ્રામ પંચાયતના સભ્યને 3640 રૂપિયાનો દંડ ભરવા હુકમ કરાયો

Kutch Kanoon And Crime

Leave a comment