ખરે ખર પાકિસ્તાની પ્રેમીકાને પામવા એક એન્જીનીયરીંગનો છાત્ર મુંબઇથી બાઇક લઈ ક્ચ્છના રણમાં ઘૂસ્યો કે પછી..?
મહારાષ્ટ્રના છેક ઊસમાનાબાદમાં રહેતો અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો જીશાન સલીમ સિદ્દીકી નામનો યુવાન ૧૧મી જુલાઇએ ગુમ થયા બાદ પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી...