પી.આઇ. દંડાયા : ભાવનગરમાં મોઢે રૂમાલ બાંધી પાટણના પી.આઇ. જુબાની આપવા આવ્યા… કોર્ટે 1 હજારનો દંડ ફટકાર્યો
(રેન્જ આઈ.જી. અને એસ.પી. પાટણને પગલા લેવા ડીસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ હુકમ કર્યો) પાટણમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા વિજયસિંહ પરમાર 2013ના એક ગુનામાં જુબાની આપવા...