Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યુરિટીનું બુલેટ પ્રુફ જેકેટ મળી આવ્યું

ક્ચ્છના અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી ભારતીય એજન્સીને પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યો છે જેમે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. અબડાસાના જખૌ દરિયાઈ પટ્ટીમાં અવાર નવાર ચરસના પેકેટો મળી આવે છે જ્યારે આ બુલેટ પ્રુફ જેકેટ મળવાની સાયદ આ પ્રથમ ઘટના બની છે જેની જાણકારી સ્ટેટ આઈબી દ્વારા સ્થાનિક તંત્રને અપાઈ હતી. આ જેકેટ જખૌ મરીન પોલીસે કબ્જે કરી સ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, અત્યારસુધી આ દિરયાઈ પટ્ટીના વિસ્તારમાંથી માત્ર ચરસ જ મળી આવતા હતા હવે આ પાકિસ્તાન બુલેટ પ્રુફ જેકેટ મળતાની સાથે ઉચ્ચ અધિકારીઓ હરકતમાં ગયા છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ તાલુકાના સુખપર ગામે યુવાન મહિલાની રહસ્યમય હત્યા કે આત્મહત્યા..?

Kutch Kanoon And Crime

મુંદ્રા : ધસમસતા નદીના પ્રવાહમાં ફસાયેલા લોકોને પોલીસ અધિકારીએ બચાવી લીધા…

Kutch Kanoon And Crime

ભુજથી રાજકોટ બદલી થયેલ ફાયર ઓફિસર અનિલ મારુ 1 લાખ 80 હજારની લાંચ લેતા ઝડપાયા…

Kutch Kanoon And Crime

Leave a comment