Kutch Kanoon And Crime
Breaking NewsIndiaSpecial StorySports

ભારતદેશે એથ્લેટીકસમાં 100 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યું

‘જેવલીન થ્રો’માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ. આ થ્રો 87.58 મીટરનો સૌથી મોખરાનું હતો. ઓલમ્પિકની વ્યક્તિગત સ્પર્ધામાં ભારત દેશને 13 વર્ષે બીજો ગોલ્ડ મેડલ નીરજ ચોપરાએ અપાવ્યો છે નીરજ ચોપરાને ભારતભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. આ મેડલ જીતળનાર મૂળ હરિયાણાના નીરજ ચોપરાને વડાપ્રધાનશ્રીએ પણ શુભેચ્છા પાઠવી છે. આ અગાઉ બીજિંગ ઓલિમ્પિક ભારતદેશે 2008માં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો જે શૂટર અભિનવ બિન્દ્રા કર્યો હતો. આ સિદ્ધિ સાથે ટોકિયો ઓલમ્પિક જાપાન એથ્લેટીકસમાં  ભરતદેશને ગોલ્ડ મેડલ મળે તે મિલ્ખાસિંઘનું સપનું હતું.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા મામલે જિલ્લા પંચાયત અધ્યક્ષના ભાઈને ભચાઉ નજીકથી રાઉન્ડઅપ કરાયા…?

Kutch Kanoon And Crime

માધાપર ખાતેથી ટેસ્ટ દ્રાઈવના બહાને ફોરર્ચ્યુનર કાર હંકારી જનાર ભગવાધારી મુન્દ્રાના પત્રીનો પ્રદીપ પોપટલાલ શાહ નીકળ્યો

ગાંધીધામમાં ડમ્પરની હડફેટે યુવતીનું મોત…

Kutch Kanoon And Crime

Leave a comment