Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

સુખપર પાસે ટ્રક અને એક્ટિવા અકસ્માત : એક્ટિવા સવાર દાદી પૌત્રના મૃત્યું…

ભૂજ તાલુકાના સુખપર પાસે આજે સવારના ભાગે એક્ટિવા સવાર 55 વર્ષીય મંજુલાબેન વાલજી ગોરસિયા અને તેમના 1.5 વર્ષના પૌત્રનું મૃત્યું પટેલ ચોવીસીમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. માનકુવા પોલીસ સ્ટેશનથી પ્રાથમિક મળતી વિગતો મુજબ આજે સવારના 55 વર્ષીય મંજુલાબેન ગોરસીયા અને તેમના પૌત્ર કોઈ કામ સર માનકુવાથી ભૂજ જવા નીકળ્યા હતા જે સુખપર પાસે ટ્રક સાથે એક્ટિવા પર જતા દાદી પૌત્રનું અકસ્માત થતા ઘટના સ્થળે દાદીનું મૃત્યું નીપજ્યું હતું જ્યા પૌત્રને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યા સારવાર દરમ્યાન પૌત્રનું પણ મૃત્યું થતા પટેલ ચોવીસીમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માનકુવા પોલીસ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ-ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…

માંડવી તાલુકાના કોજાચોરા ગામે માલધારીની કરપીણ હત્યા

અંજાર ખાતે SBI બેન્કના ATM સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડની રહસ્યમય હત્યા

Kutch Kanoon And Crime

Leave a comment