Kutch Kanoon And Crime
AbdasaBreaking NewsGujaratKutch

અબડાસાના વાયોર ગામે પણ વિરોધ જોવા મળ્યો

અબડાસાના ગરડા પંથક વાયર ગામે લોકસભા અંતગર્ત ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રૂપાલા હાય હાય, ભાજપ હાય હાઉ, ના નારા સાથે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. જોકે વાયોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ., ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તાત્કાલિક 150 થી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. તેમજ સ્થાનિકે પોલીસ, હોમ ગાર્ડ, GRD જવાનોનો કાફલો તૈનાત કરી દીધો હતો. કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા પ્રથમ રૂપાલા અને હવે પાર્ટ ટુ માં ભાજપનો ખુલીને વિરોધ કરાતા સ્થાનિક ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે.

અહેવાલ કિશોરસિંહ જાડેજા વયોર
પ્રકાશિત નિતેશ ગોર – 98258434

Related posts

માધાપર ખાતેથી ટેસ્ટ દ્રાઈવના બહાને ફોરર્ચ્યુનર કાર હંકારી જનાર ભગવાધારી મુન્દ્રાના પત્રીનો પ્રદીપ પોપટલાલ શાહ નીકળ્યો

મુન્દ્રા પોલીસે 63,670/- નો બીલ વગરનો ડીઝલનો જથ્થો શોધી કાઢ્યો

Kutch Kanoon And Crime

અંજાર મકલેશ્વર મહાદેવ મંદિરમાં રાત્રીના ગાળામાં ચોરીની બીજી ઘટના

Kutch Kanoon And Crime

Leave a comment