પૂર્વ કચ્છ પોલીસને દિવસ ઊગેને ચેલેન્જ ઉપર ચેલેન્જ મળતી હોય છે વાત કરીએ તો દિન પ્રતિ દિન હત્યા, લૂંટ, ચિલ ઝડપ જેવા ગંભીર ગુનાઓ વધી રહ્યા છે જેમાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે બે દિવસ અગાઉ બેવડી હત્યાનું બનાવ સામે આવ્યું જેની સ્યાહી હજી સુકાઈ નથી અને ગઈ કાલે મધ્ય રાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા વ્યક્તિની હત્યા કરાયેલી લાશ આદિપુર મુંદ્રા સર્કલ પાસે મળી આવી છે જેનો પોલીસ દ્વારા કબ્જો લઈ વધુ તપાસ આરંભી છે.
અહેવાલ : દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા
પ્રકાશિત – નિતેશ ગોર – 9825842334