પોલીસ મહનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક્ શ્રી પરિક્ષીતા રાઠોડ ગાંધીધામ તેમજ નાયબ પોલીશ અધિક્ષક શ્રી ડીં.એસ. વાઘેલા શાહેબ અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ નોવેલ કોરોના વાયરસ (covid-19) જેને who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ હોય જે અનુસંઘાને સમગ્ર ગુજરાતને લોક્ડાઉન જાહેર કરવામાં આવેલ જેના ભાગે અંજારના ગંગાનાકા મેઇન બજારમા આવેલ ધરમ ટ્રેડીંગ નામની દુકાન ચોરી થયેલ જે અંગે અંજાર પોલીસમા ફરિયાદ દાખલ થયેલ હોય જે અંગે પોલીસ ઇન્સ. શ્રી એસ.જી. સોલંકીં, અંજાર પોલીસ રટાફ઼ના માણસો સાથે કોરોના વાયરસ અંગે બંદોબસ્ત/પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પી.આઇ.સા.ને ખાનગી રાહે બાતમી મળેલ કે ઉપરોક્ત ગુન્હા કામેના આરોપીઓ હોય જેઓની આજરોજ અટક કરી ઘોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે. પકડાયેલ રોપીમાં અજય રમેશ કોલી, સુરેશ તુલસી કોલી, રાહુલ ભીખા કોલી, રહે તમામ અંજારવાળાનો સમાવેશ થાય છે. આ કામગીરમાં પી.આઈ., એ.જી. સોલંકી, એ.એસ.આઈ, ઇકલબાલ આરભ, હેડ.કોન્સ. હરેન્દ્રસિંહ જાડેજા, વીરેન્દ્ર પુરોહિત, જયુભા જાડેજા, પો. કોન્સ. બાલુભા ગરેજા, દિગ્વિજયસિંહ જાડેજા, ગૌતમ સોલંકી, નિલેશગીરી ગોસ્વામીનો સમાવેશ થાય છે.
નિતેશ ગોર – 9825842334
દિનેશ જોગી પૂર્વ ક્ચ્છ