પોલીસ મહાનિરીક્ષક શુભાષ ત્રિવેદી બોર્ડર રેન્જ તેમજ પૂર્વ ક્ચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પરમાર ગાંધીધામ એ/ડિવિઝન તેમજ ડી/સ્ટાફના પોલીસ કર્મચારીઓ અને પો.કોન્સ. પ્રવીણકુમાર પાસીની બાતમીના આધારે ગુરુકુળ વિસ્તારમાં અમરચંદ સંઘવી સ્કૂલની સામે ગ્રાઉન્ડ ગાંધીધામ મધ્યેથી દારૂ 2,26,800/- સાથે “GJ 01 HT 5161” વાળી ચાલક સાથે મુદ્દામાલ રૂપિયા 5,26,800/- પકડી પાડવામાં આવેલ છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઈ., ડી.બી. પરમાર, એ.એસ.આઈ, નિકુલીસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ., ભરતકુમાર ભાટ્ટી, લાખાભાઈ ઘાંઘર, અશોકભાઈ સોઘર, પો.કોન્સ., પ્રવીણકુમાર પાસી, રાજપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.
નિતેશ ગોર – 9825842334
(દિનેશ જોગી અંજાર દ્વારા)