Kutch Kanoon And Crime
CrimeAnjarGujaratKutch

મેઘપર બોરીચીમાં સિગારેટ માવાનું ગેરકાયદે વેચાણ કરતો શખ્સ ઝડપાયો

મેઘપર બોરીચી ખાતેથી તમાકુ સિગારેટનું વેચાણ કરવાનો કારસો રચનાર રૂપિયા ૧૮૦૭૫/- ના મુદ્દામાલ સાથે ઝડપા ગયો. કચ્છમાં કોરોના વાયરસના પગલે જાહેર થયેલા લોક ડાઉનલોડનો ગેર ફાયદો ઉઠાવીને તમાકુ સિગારેટ માવાના શોખીનોના શોખ પૂરા કરવા માટે ગેરકાયદેસર સિગારેટ માવા અને તમાકુનું વેચાણ કરનાર શખ્સને પૂર્વ કચ્છ પોલીસની એલસીબી શાખાએ રૂપિયા ૧૮૦૭૫/- ના મુદ્દામાલ સાથે મેઘપર બોરીચી ખાતે આવેલ કાવેરી નગર સોસાયટીમાંથી પકડી પાડ્યો હતો. કમલેશ હરીશભાઇ નંદવાણી નામનો આ યુવાન ૧૮૦૭૪/- ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો એલ.સી.બી., પી.આઈ., ડી.વી. રાણાની આગેવાની તેમજ એમ.એસ. રાણા સાથે એલ.સી.બી. સ્ટાફ આ કાર્યવાહીમાં સાથે રહ્યા હતા.

નિતેશ ગોર – 9825842334
(દિનેશ જોગી પૂર્વ ક્ચ્છ અંજાર દ્વારા)

Related posts

ABVPના 72’માં સ્થાપના દિવસની ઉજવણી મુન્દ્રાના સમાઘોઘા ગામે વૃક્ષા રોપણથી કરવામાં આવી

Kutch Kanoon And Crime

કોટડા-રોહામાં જૂની અદાવતનું મન દુઃખ રાખી યુવકોને ઢીબી નખાતા લોહી લુહાણ

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ત્રણ વર્ષીય માસુમ બાળકી ગુમ થયા બાદ મૃત હાલતમાં મળી આવી

Kutch Kanoon And Crime

Leave a comment