BAPS મંદિર ભુજ દ્વારા 17 કોન્સ્ટન્ટેટર ઓક્સીઝન મશીન ક્ચ્છની હોસ્પિટલોને અપાયા
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે BAPS સંસ્થાના પ્રમુખ મહંત સ્વામીની પ્રેરણાથી આજે કચ્છની વિવિધ હોસ્પિટલોને કોરોના દર્દીઓની સારવાર...
