આજે કચ્છમા છુટા છવાયા વરસાદી માહોલ વચ્ચે વિજડીએ એક વ્યક્તિ તેમજ 5 ભેસોનુ જીવ લીધો હોવાના અહેવાળ મળી રહ્યા છે આજે સવારથી માંડવી, મુન્દ્રા, અબડાશા તેમજ ભુજ સહિત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં કડાકા ભડાકા સાથે વિજડીએ હાજરી પુરાવતા અબડાશાના કાળા તડામા એક વ્યક્તિનુ વિજડી પડવાથી મૃત્યુ નીપજયું છે તો દેશલપર ગુતલીમા 5 ભેસો મોતને ભેટી છે આ વર્ષની જો વાત કરવામા આવે તો સરૂઆતી વરસાદી સીજનમાજ વિજડી પડવાથી ગણા અબોલા પશુઓના મરણ થયા છે
સ્ટોરી : સુનિલ મોતા
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334
(જાહેર ખબર માટે સંપર્ક કરો 9825842334, 9726441516)