જન્માષ્ટમી નિમિતે મુન્દ્રા ગૌ રક્ષા સેવા સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી ગૌ માતાઓને 200 કિલો લાડુ ખવડાવ્યા
મુન્દ્રા ગૌ રક્ષા સેવા સમિતિ દ્વારા ક્રુષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે મુન્દ્રા શહેર અને સોસાયટી વિસ્તારમાં દાતાશ્રી તરફથી ગાય માતા માટે 200 કીલો લાડવા ખવડાવવામાં આવ્યા...
