જી.કે. જનરલ હોસ્પિટલ covid-19 વોર્ડમાં ઓક્સિજન બેડ હાઉસ ફૂલ થયુ – હવે ખભેથી ખભા મિલાવી મહામારીથી બચીએ
કોરોનાકાળ વચ્ચે ભુજમાં આવેલી જિલ્લાની એકમાત્ર જી.કે. જનરલ હોસ્પિટલની 400 બેડની કોરોના દર્દીઓની ઑક્સિજન પથારીઓ ફૂલ થઈ જતાં હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારોને બંધ કરી દેવાયાં...
