1,72,900/-ના મુદામાલ સાથે જુગારનો કેસ શોધી કાઢતી મુન્દ્રા પોલીસ
પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી સરહદ રેન્જ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા પશ્ચિમ કચ્છ તેમજ ડી.વાય.એસ.પી. ભુજ વિભાગ જે.એન. પંચાલના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. જાનીની સૂચનાથી...
