ચકચારી હની ટ્રેપ મામલામાં પકડાયેલ વડોદરાની સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ વસાવાના બે દિવસના રિમાન્ડ મંજૂર
ચકચારી હની ટ્રેપ અને દિલીપ આહીરની આત્મહત્યા મામલામાં પકડાયેલ વડોદરાની સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ વસાવાના અદાલતે આજે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ...
