10 કરોડની ખંડણી વાળા હની ટ્રેપ મામલામાં ફરાર આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાની રતનાલ નજીકથી ધરપકડ
કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ આદિપુરના ફાઇનાન્સર અનંત તન્ના પાસેથી 10 કરોડની ખંડણી માંગ્યાની નોંધાયેલી ફરિયાદમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર થઈ ગયેલા ભચાઉના...
