Kutch Kanoon And Crime
GujaratAnjarKutchSpecial Story

28 જુલાઈ ‘વિશ્વ હીપેટાઈટીસ દિવસ’ ઉજવણી કરાઇ

માનનીય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો. દીનેશ સુતરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ PHC કિડાણામાં હીપેટાઈટીસ અંગે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હિપેટાઈટિસ રૉઞની સાથે HIV/AIDS અને ટીબીની માંહિતી LT જીગનાબેન દ્વારા આપવામાં આવી હતી. જેમાં હેલ્થ કેર વર્કરને Hepatitis B’ની વેક્સિન આપવામાં આવી અને HRG’નું HbsAg ટેસ્ટિગ તેમજ સગર્ભાનું HbsAg ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં આયુષ મેડિકલ ઓફિસર ડો. ભકિતબેન ઠક્કર, MPHS, FHS, CHO, FHW, MPHW અને PHC સ્ટાફ હાજર રહા હતા. તેમજ PHC KIDANA ના સ્ટાફે સહયોગ આપ્યો હતો.

અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

કંડલા ઝુપડપટ્ટી વિસ્તારમાંથી લોકો હિજરત કરી જતા નિરાધાર બનેલ પશુઓની વહારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થા આવી

ભાજપના દિગ્ગજ અને નખત્રાણા વિસ્તારના ભરત સોનીએ આપ્યું રાજીનામુ

Kutch Kanoon And Crime

કોરોના વાયરસે ક્ચ્છમાં વધુ એક જીવ લીધો

Kutch Kanoon And Crime

Leave a comment