Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

મહેશ્વરી સમાજ સાથે કચ્છનું નામ રોશન કરતા તબીબ સપના અશોકભાઈ મહેશ્વરી

હાલમાં જે કોરોનાની મહામારીમાં કચ્છના દરશડી ગામના જે કોરોના પોઝિટિવ આવેલ છે એ સમયે મૂળ માંડવીના દરશડી ગામની તબીબ ડોકટર સપના મહેશ્વરી અમદાવાદમાં એસ.વી.પી. માં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે ડોક્ટર સપના મહેશ્વરી સોસિયલ ડિસ્ટન્સ જાળવવાનું અને એક ગજ કઈ દુરીનું પાલન કરવાનું અને વારંવાર હાથ ધોવાની સલાહ આપી કોરોના સામે જંગ લડી શકાય અને સ્વસ્થ થઈ શકાય છે. ડોકટર સપના અશોકભાઈ મહેશ્વરી હાલમાં અમદાવાદમાં આયુર્વેદિક કોલેજમાં જનરલ સર્જરી વિભાગમાં 3જા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સમાજ સાથે ક્ચ્છનું નામ રોશન કરી રહ્યા છે

નિતેશ ગોર – 9825842334

Related posts

ધ્રાંગધ્રાના રણમા ફસાયેલા લોકોને આડેસર પોલીસે બહાર કાઢ્યા…

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના પકડાયેલા વધુ એક આરોપી પોલીસ કર્મી કપિલ દેસાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

Kutch Kanoon And Crime

ભારતના દબાણ હેઠળ, પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને ધરપકડમાંથી મુક્ત કર્યા…

Leave a comment