Kutch Kanoon And Crime
Breaking NewsCrimeKutch

લગ્નની લાલચ આપી શારીરિક ભૂખ સંતોષી દગો આપનાર આશીફ અબ્દુલા લોઢિયાને પોલીસે પકડી પડ્યો

ભુજ એ/ડિવિઝન પોલીસ મધ્યે નોંધાયેલ ગુન્હાને ઝડપથી શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી ભુજ બોર્ડર રેન્જ તેમજ પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાની સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની રાહબરીમાં ભુજ એ/ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. બારોટને સૂચના મળતા ભુજ શહેર એ/ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા તેઓએ ભુજ એ/ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનાના આરોપી આશીફ અબ્દુલા લોઢીયા રહે અંજાર વાળાને પકડી પાડવામાં આવેલ હતું. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર બારોટ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.વી. વાણીયા, એ.એસ.આઇ. કિશોરસિંહ જાડેજા, એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ રાજપૂત, પોલીસ કોન્સ્ટેબલ વિનુભાઈ રાઠવા સાથે રહ્યા હતા.

સ્ટોરી : દિનેશ જોગી અંજાર

પ્રકાશક : નિતેશ ગોર : 9825842334

Related posts

ભુજ રાવલવાડી પોસ્ટ કૌભાંડ મામલે મહિલા એજન્ટ સહિત બે આરોપી પોલીસ સમક્ષ પ્રગટ થયા

ભુજ : આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા બે માસથી નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા…

Kutch Kanoon And Crime

પૂર્વ કચ્છમાં તમાકુની તલપમાં યુવકની હત્યા થઈ

Leave a comment