Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchMundraSpecial Story

દાયકા અગાઉ ટૂંડાની કિસાનોની સંપાદિત થયેલી જમીન અંગેનું વળતર ન ચૂકવાતા મુન્દ્રા ખાતે ધરણા કરાયા : જેમાં અદાણી પોર્ટ પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરાઈ

મુન્દ્રા તાલુકાના ટૂંડા ગામની કિસાનની અદાણી પોર્ટ એન્ડ ઇકોનોમિક ઝોનમાં સંપાદિત થયેલી જમીન અંગેનો વળતર દાયકા પછી પણ ન ચૂકવાતા અદાણી પોર્ટ એન્ડ ઇકોનોમિક ઝોનના ગેટ સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે કિસાન એડવોકેટ શિવરાજ રામાણી દ્વારા ખેડૂતોને સાથે રાખી શાંતિપૂર્ણ ધરણા કરાયા હતા.

આ ધરણા દ્વારા વિરોધ વ્યક્ત કરીને તાત્કાલિક અસરથી તેમની જમીન સંપાદિત થઈ છે તેવા કિસાનોને અગાઉ ટુંડા ગામોના કિસાનોને અપાયેલ વળતર જેટલું વળતર આપવાની માગણી કરાઇ હતી આ અંગે વ્યવસાયે એડવોકેટ અને કિશાન અગ્રણી એવા શિવરાજ રામાણી દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને નકારતા પોર્ટ પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે સબંધીતોની જમીન સંપાદનનો મામલો જે તે વખતે પૂરો થઈ ગયો હતો અને કોઈપણ વ્યક્તિની સંપાદિત થયેલી જમીનનું વળતર આપવાનું બાકી રહેતું નથી તેમજ જેમને જમીન સંપાદન મંજુર નહોતું તેઓ આઈ કોર્ટમાં ગયા હતા જ્યાં આ કેશ નામદાર અદાલતે પણ ખારીજ કરેલ છે જેથી આજે જે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું એની પાછળનો હેતુ બીજો કઈ હોવું જોઈએ તેવું જણાવતા પોર્ટ સતાવાળાઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.

Related posts

મધ્ય રાત્રિથી વહેલી સવાર સુધી ભચાઉ તાલુકામાં ઓવરલોડ વાહનો ખુલ્લે આમ દોડી રહ્યા છે : અધિકારીઓ ઊંઘી રહ્યા છે.

Kutch Kanoon And Crime

અંજાર : 21 લાખની ખંડણી અને ગાયોના નામે હપ્તા આપવા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Kutch Kanoon And Crime

ભાઈની રક્ષા માટે પોતાનું જીવન જોતરી દેનાર કચ્છનું ઐતિહાસિક પાત્ર

Kutch Kanoon And Crime

Leave a comment