Kutch Kanoon And Crime
Breaking NewsIndiaKutchMandvi

ભારતીય આર્મીમાં જમ્મુ કાશ્મીરની બોર્ડર પર ફરજ બજાવતા મોટા ભાડીયાના કચ્છી ફોજી યુવાન અને તેની પત્નીનો રાજસ્થાન માર્ગ અકસ્માતે ભોગ લીધો : ચારણ ગઢવી સમાજમાં અરેરાટી

ભારતીય ફોજમાં ફૌજી તરીકે ફરજ બજાવતા માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના કચ્છી ચારણ ગઢવી સમાજના ફૌજી યુવાન વિરમભાઇ ગઢવી પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓ મનાવવા કચ્છ આવવા નીકળ્યા હતા ત્યારે રાજસ્થાનમાં આજે વહેલી સવારે જીવલેણ માર્ગ અકસ્માત નડતા ફૌજી યુવાન વિરમ ગઢવી અને તેની પત્નીનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયું હોવાના અહેવાલ મળી રહ્યા છે આ જીવલેણ માર્ગ અકસ્માતમાં તેમના પુત્રનો આબાદ બચાવ થયો છે કચ્છી ગઢવી સમાજના ફૌજી યુવાન અને તેની પત્નીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયાના સમાચાર મળતા કચ્છમાં વસતા કચ્છી ચારણ ગઢવી સમાજ માં અરેરાટી વ્યાપી ગઇ છે

પ્રકાશિત નિતેશ ગોર : 98258 42334

Related posts

ડોમ્બીવલી ખાતે “પતિ, પત્ની ઔર વોહ” ના વિવાદમાં પતિ પર હુમલો

Kutch Kanoon And Crime

ભુજ તાલુકાના નોખાણિયા ગામની સીમમાં તરુણની શંકાસ્પદ હત્યા

Kutch Kanoon And Crime

અંજાર પોલીસ અપરાધિઓને પકડવા સાથે માનવતા પણ મહેકાવે છે અજાણી લાશની આજે અંતિમવિધિ કરાશે : P.I. રાણા

Leave a comment