અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામે ડેમમાં ન્હાવા પડેલા વિરમ ધનજી મહેશ્વરી નામનો 18 વર્ષીય યુવાન ડેમમાં નાવા ગયા બાદ અકસ્માતે ડૂબી જતા તેનું મોત નીપજયું હતું નાનકડા એવા મોટી સિંધોડી ગામે બનેલી આ ઘટનાથી ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
નિતેશ ગોર – 9825842334