Kutch Kanoon And Crime
GujaratKutch

સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લેતા પૂર્વ કચ્છ SP પરીક્ષિતા રાઠોડ

હાલ કોરોના વાયરસના કહેરથી સમગ્ર વિશ્વ જ્યારે હચ મચી ગયો છે ત્યારે ભારત દેશના ગુજરાતના ક્ચ્છ જિલ્લાને જ્ન્મભૂમિ અને મુંબઇ તેમજ અલગ અલગ રાજ્યને કર્મભૂમિ બનાવનાર ક્ચ્છીઓએ કોરોના વાયરસને હરાવવા માટે પોતાની જન્મભૂમિને યાદ કરતા પોતાના માંદરે વતન તરફ એક સાથે પ્રયાણ કરતા ગાડીઓની 5 કી. મી.થી વધુ લાઈનો લાગી ગઈ હતી ત્યારે તંત્ર હકરતમાં આવી જતા તપાસ કરવા માટે પૂર્વ કચ્છના પોલીસવડા પરીક્ષિતા રાઠોડ પોલીસ અધિકારીઓ સાથે કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લીધી હતી અને મહારાષ્ટ્ર, તેમજ દેશના અલગ અલગ રાજ્યમાંથી ગુજરાત તેમજ અન્ય વિસ્તારો કે જે રેડ ઝોનમાં આવે છે તે જગ્યાએથી આવેલા લોકોની તપાસની જાત માહિતી માટે મુલાકાત લીધી હતી તો SP પરિક્ષિતા રાઠોડ અને ટિમ દ્વારા બહાર ગામથી આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કચ્છમાં આવનાર દરેકની પરમીશન છે કે શું અને કોઈ કોરોના વાયરસના સંક્રમણનો શિકાર છે કે નહીં, તે અંગેની તપાસ કરવા માટે સ્ટાફને સુચના આપી હતી.

નિતેશ ગોર – 9825842334
દિનેશ જોગી અંજાર દ્વારા

Related posts

કેન્સર એટલે કેન્શલ નહીં પરંતુ હવે વહેલા નિદાનથી કેન્સર પણ મટી શકે છે

Kutch Kanoon And Crime

પાલારા જેલમાંથી LCB’ને સર્ચ ઓપરેશનમાં ત્રણ મોબાઈલ મળી આવ્યા : અનેકની ઊંઘ હરામ…

Kutch Kanoon And Crime

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ : જયવીરસિંહ જાડેજાએ હાઇકોર્ટેમાંથી જામીન અરજી પાછી ખેંચી..!

Leave a comment