કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાય અનુસંધાને ગત તારીખ ૨૨ એપ્રિલે ભુજ ખાતે દીનદયાળ નગર ખાતે આવેલ હિતેન ધોળકિયા વિદ્યાલય મધ્યે મધ્યાન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવેલ અનાજ વિતરણ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા તેવી માહિતી મળતા અમારી ટિમ દ્વારા સ્થળ પર તપાસ કરતા જે માહિતી મળી હતી
તે સાચી ઠરતા જે સંદર્ભે કચ્છ કાનુન એન્ડ ક્રાઇમ ન્યુઝ દ્વારા દર્શાવવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સીનું કોઈ પાલન કરતું નથી અમે અહીં વિતરણ થતા અનાજના જથ્થા આપવા કોઈ જીમેદાર વ્યક્તિ પણ હાજર ન મળી આવતા જે અંગેના ન્યૂઝ ક્ચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ સોશિઅલ મેડિયાના માધ્યમથી પબ્લિસ કરતાની સાથે તંત્ર હકરતમાં આવી જતા તંત્ર દ્વારા મધ્યાહન ભોજન યોજના સંચાલક અને સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનદાર સામે જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધાયો હતો.જાહેરનામાનું અને સોશિઅલ ડિસ્ટન્સીનું ભંગ કરનાર એફ.પી.એસ. શોપ કીપર નરેશ લક્ષમણ ગરવા, તેંની સાથે મધ્યાહન ભોજન સંચાલીકા શિલ્પાબેન ભરતભાઇ નારાણભાઈ વ્યાસ ઉપર કાયદેસરની ફરિયાદ કરવામાં આવી છે. નોંધનીય છે કે 22મી એપ્રિલે શ્રી હિતેન ધોડકીયા વિદ્યાલય ખાતે અનાજ વિતરણ કરાયું હતું જેમાં સોશિયલ ડિસ્ટન્સીના રીતસર ધરજીયા ઉડયા હતા આ અંગેનો અહેવાલ કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ સોશિયલ ન્યૂઝમાં દર્શાવાયો હતો જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે
નિતેશ ગોર – 9825842334