છેલ્લા દસ દિવસમાં કચ્છના દરિયા કાંઠેથી બિનવારશુ હાલતમાં રૂપિયા 140.50 કરોડની કિંમતના 200 થી વધુ ચરસના પેકેટ મળવા સામાન્ય બાબત નથી વિચારજો…
અહી પેકેટો તરીને આવે છે કે પછી કોઈ રાખી જાય છે..!? બેશક કચ્છ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે “કંઈક રંધાય છે એ ગંધાય છે” આમ તો કચ્છના દરિયા...