કચ્છની જળ સીમામાંથી ચરસનો જથ્થો અવિરત મળવાનું ચાલુ : શેખ રાણ પીર ટાપુ પરથી વધુ ૧૩ પેકેટ મળી આવ્યા… કુછતો ગડબડ હૈ
કચ્છની જળ સીમામાં થી છેલ્લા કેટલાક દિવસોથી ચરસના બિનવારસુ પેકેટ મળી આવવાનો સીલસીલો અવિરત ચાલુ રાખતી ઘટનામાં આજે BSF અને નેવીના જવાનોની પેટ્રોલિંગ દરમિયાન જખો...