Kutch Kanoon And Crime
Breaking NewsCrimeKutchMundra

મુન્દ્રા-બાબીયા પાસે અકસ્માતમાં બેના મોત : વિસ્તાર ફરી બન્યો રક્તરંજિત…

આજ સવારના સમયે કેરા-મુન્દ્રા રોડ પર બાબીયા નજીક એક અકસ્માતમાં બે બાઈક સવારોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર અજાણ્યા વાહનચાલકે બાઈક સવારને અચાનક અડફેટે લેતા બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. નજીકની વાડીમાં આ બંને યુવકો કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે નોંધનીય છે કે બાબીયા નજીકનો આ વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી સતત અકસ્માત ઝોન બની ગયો છે.

છેલ્લા થોડા મહીનાઓમાં અહી આવી અનેક જાનલેવા ઘટનાઓ બની ચૂકી છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો તંત્રને ફરીથી માંગ આ વિસ્તારને ‘અક્સિડેન્ટ ઝોન’ જાહેર કરીને જરૂરી ચિહનો લગાવવામાં આવે. જેમ જેમ અકસ્માતોની સંખ્યા વધી રહી છે, તેમ તેમ લોકોના જીવ માટે જોખમ વધી રહ્યું છે. આવા સમયે તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવાય તે સમયની માંગ છે.

અહેવાલ સમીર ગોર
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગાંધીધામ ખાતે કોવીડ-૧૯ ન્યુ હરી ઓમ હોસ્પિટલનું લોકાર્પણ

Kutch Kanoon And Crime

અદાણી પોર્ટ ફાયરની ટીમે 11 જીંદગીઓને આગમાંથી આબાદ બચાવી..!

Kutch Kanoon And Crime

પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી થયેલી ચોરીનો આંક ૩.૪૨ લાખ

Leave a comment