Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કાર અને અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

નલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અપહરણ અને બળાત્કાર તેમજ પોકશોના ગુનામાં ફરાર થઈ ગયેલ રામજી સુમાર કોલી નામના મૂળ લાખણીયા ગામના આરોપીને નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરે ઝડપી પાડયો હતો. કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી નખત્રાણા નાયબ પોલીસ અધિક્ષક વી.એન. યાદવના માર્ગદર્શન હેઠળ નલીયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એન. લેઉવાએ અપહરણ અને બળાત્કારના ગુનામાં ફરાર આરોપી રામજી કોલીને પકડી પાડી નલિયા પોલીસ હવાલે કર્યો હતો.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજથી નાગોર જતા રોડ પર એક કપલના કબ્જામાંથી 100 કિલો જેટલો ગૌ માસ ઝડપાયું

ભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરે ચોરી કરનાર નજીકનો જ જાણભેદુ હોવાની શક્યતા..?

Kutch Kanoon And Crime

કચ્છના માધાપરમાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો જેની સાથે કચ્છમાં 4 કોરોના વાયરસના કેસ નોંધાયા

Kutch Kanoon And Crime

Leave a comment