ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સની આગામી 24’મીએ યોજાનાર ચૂંટણી શાંતિથી યોજાય તેવી માંગણી કરાય
ગાંધીધામ ખાતે આગામી 24મી ડિસેમ્બર 25 સભ્યો માટે યોજાનાર ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણી તટસ્થ અને તંદુરસ્ત હરીફાઈ પ્રમાણેની પ્રણાલીકા પ્રમાણે યોજાય તેવી માંગણી વ્યક્ત...