ગાંધીધામ ખાતે કોવીડ-૧૯ ન્યુ હરી ઓમ હોસ્પિટલનું લોકાર્પણ
(ગાંધીધામ અંજાર તાલુકામાં નવી ૧૫૦ બેડની સુવિધા વધારાશે) (એસ.ડી.એમ. અંજાર ખાતે કોવીડ-19નો કન્ટ્રોલરૂમ) ગાંધીધામ ખાતે ન્યુ હરિઓમ કોવીડ-૧૯ હોસ્પિટલનું લોકાર્પણ ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને...