પૂર્વ કચ્છ અંજાર પોલીસે અખાધ સડેલો ગોળ 1,27,500/- નો મુદ્દામાલ પકડી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સરહદ રેન્જ ભુજ કચ્છ, પોલીસ અધિક્ષક શ્રી પ્રતીક્ષા રાઠોડ પૂર્વ કચ્છ ગાંધીધામના પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્તનાબૂદ કરવા સુચના...
