Kutch Kanoon And Crime

Category : Crime

Breaking NewsCrimeGandhidhamGujaratKutch

આવી તે કેવી માઠી બેઠી ક્ચ્છ પોલીસ પર : હવે ગળપાદર જેલનો આરોપી પોલિસને ચકમો આપી ફરાર થયા બાદ ભચાઉ પાસેથી પકડાયો

પોલીસ પ્રશાસનની માઠી દશા બેઠી હોય તેમ પ્રથમ ભુજ એ/ડિવિઝન પોલીસ મથકમાંથી પોસ્ટ કૌભાંડનો આરોપી નાસી ગયા બાદ ઝડપાઈ ગયો હતો ત્યારબાદ જે.આઈ.સી. માંથી ચકમો...
Breaking NewsCrimeGujaratKutchMundraSpecial Story

સમાઘોઘાના બે યુવાનોના કસ્ટોડિયલ ડેથ મામલે ધરપકડ કરાયેલા ગામના માજી સરપંચ નિર્દોષ છે… તેવા પ્રયાસરૂપે આવતીકાલે રેલીના એલાનના ઘેરા પ્રત્યાઘાત…

અખિલ કચ્છ ગઢવી સમાજે આ પ્રયાસને દુઃખદ ગણાવીને વર્ગ વિગ્રહના પ્રયાસરૂપ ગણાવ્યો છે. સમાઘોઘાના બે ગઢવી યુવાનોના કસ્ટોડિયન ડેથ મામલે ધરપકડ કરાયેલ સમાઘોઘાના માજી સરપંચ...
Breaking NewsCrimeGujaratKutchNakhatrana

આ વિકાસ થઈ રહ્યું છે કે વિનાશ… ધરતી પુત્રોની અટકાયત કરી નખત્રાણાના કોટડા(જ.)થી છેક નલિયા લઈ જવાયા..!

સરકાર હસ્તકની પાવરગ્રીડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાની વીજલાઈન ખેતરોમાંથી પસાર નહીં કરવા દેવા મુદ્દે છેલ્લા થોડા સમયથી વિરોધ કરી રહેલાં નખત્રાણાના કોટડા જડોદર પંથકના ખેડૂતોએ આજના...
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ રાવલવાડી પોસ્ટ કૌભાંડ મામલે મહિલા એજન્ટ સહિત બે આરોપી પોલીસ સમક્ષ પ્રગટ થયા

ભુજ ખાતે રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડને લઈને ગઈકાલે ધરપકડ કરાયેલા આરોપી દ્વારા પોલીસને ચકમો આપવાના પ્રયાસ પછી ગણતરીના કલાકમાં આરોપી ઝડપાઈ ગયા પછી આજે સંબંધિત...
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના પકડાયેલા વધુ એક આરોપી પોલીસ કર્મી કપિલ દેસાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

Kutch Kanoon And Crime
મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના આરોપમાં પકડાયેલા વધુ એક આરોપી પોલીસ કર્મચારી કપિલ અમૃતભાઈ દેસાઈને અદાલતમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. અદાલતે આગામી તારીખ 9...
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ પૈકી કપિલ દેસાઈ નામનો પોલીસ કર્મી ઝડપાયો

સમગ્ર રાજ્યમાં ચકચારી મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપી પોલીસ કર્મચારીઓ પૈકી કપિલ દેસાઈ નામનો પોલીસ કર્મચારી પકડાઈ ગયો છે. મુન્દ્રા કસ્ટોડિયન ડેથના ફરાર...
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ પોસ્ટ ઓફિસ કૌભાંડમાં પકડાયેલો આરોપી સચિન ઠક્કર લોકઅપમાંથી ફરાર

Kutch Kanoon And Crime
ભુજ ખાતે રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડના આરોપમાં પકડાયેલ આરોપી સચિન ઠક્કર આજે પોલીસ લોકઅપમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે. આજે સવારે ભુજ એ/ડિવિઝન...
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના આરોપી તત્કાલીન P.I. પઢિયારના રેગ્યુલર જામીન નામંજૂર

કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચારી મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથના આરોપી એવા તત્કાલીન પી.આઇ. જે.અે. પઢીયારની રેગ્યુલર જામીન અરજી અદાલત આજે નામંજૂર કરી છે. મુન્દ્રા...
Breaking NewsAbdasaCrimeGujaratKutch

કોઠાર ખાતેથી એલસીબી પોલીસની ટીમે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડયો

બોર્ડર રેન્જ આઈ.જી તથા પશ્ચિમ કચ્છ એસ.પી.ને મળેલી બાતમી પ્રમાણે અબડાસાના કોઠારા ગામે ગેરકાયદેસર રીતે વાહનોમાં સફેદ કેમિકલ ભરી આપી તેનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં...
Breaking NewsCrimeGujaratSpecial Story

પાલનપુરના વીરબાઇ ગેટ વિસ્તારમાં આવારા તત્વોથી નાગરિકો ત્રસ્ત

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે વીરબાઇ ગેટ અને ભીલવાસ તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વો બેખૌફ બનતા આ વિસ્તારના નાગરિકો ત્રાસી ગયા છે...